ડિસેમ્બર 15, 2025 2:33 પી એમ(PM) ડિસેમ્બર 15, 2025 2:33 પી એમ(PM)
ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ લોખંડી પુરુષ સરદાર પટેલને તેમની 75મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 75મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે સરદાર પટેલે પોતાનું જીવન દેશને એક તાંતણે બાંધવા માટે સમર્પિત કર્યું હતું. તેમણે ક...