હવામાન

જુલાઇ 11, 2024 8:08 પી એમ(PM)

views 16

આજે સવાર સુધીમાં રાજ્યમાં મોસમનાં કુલ સરેરાશ વરસાદનો 25 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે

આજે સવાર સુધીમાં રાજ્યમાં મોસમનાં કુલ સરેરાશ વરસાદનો 25 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદી પ્રમાણે મોસમના સરેરાશ વરસાદની ટકાવારીની રીતે સૌથી વધુ 35.44 ટકા વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં નોંધાયો છે. કચ્છ ઝોનમાં 34.87 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં 27.25 ટકા,...

જુલાઇ 11, 2024 3:30 પી એમ(PM)

views 20

નેઋત્ય ચોમાસું દેશના મોટાભાગના રાજ્યોને આવરી ચૂક્યું છે

નેઋત્ય ચોમાસું દેશના મોટાભાગના રાજ્યોને આવરી ચૂક્યું છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમા ભારે વરસાદને પગલે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, બિહારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતનાં કેટલાંક ભાગો ઉપરાંત આસા...

જુલાઇ 11, 2024 11:23 એ એમ (AM)

views 28

હવામાન વિભાગે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, બિહારમાં ભારે વરસાદની આગાહી કરી

નૈઋત્ય ચોમાસું દેશના મોટાભાગના રાજ્યોને આવરી ચૂક્યું છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમા ભારે વરસાદને પગલે ખાનાખરાબી સર્જાઈ છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, બિહારમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતનાં કેટલાંક ભાગો ઉપરાંત આસામ મેઘાલય, અરૂણાચ...

જુલાઇ 9, 2024 8:07 પી એમ(PM)

views 29

રાજ્યનાં 21 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યનાં 21 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આવતી કાલે ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રાજ્યનાં 121 તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનાં જણા...

જુલાઇ 9, 2024 3:55 પી એમ(PM)

views 7

આગામી ચાર દિવસ દરમિયાન મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, સિક્કિમ, બિહાર, અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તાર, ઝારખંડ ઓડિસામાં આગામી પા...

જુલાઇ 8, 2024 8:00 પી એમ(PM)

views 12

રાજ્યનાં કેટલાંક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો

રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં કુલ 51 તાલુકામાં વરસાદ નોંધાયાના અહેવાલ છે. ગાંધીનગરના રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રના જણાવ્યા મુજબ સૌથી વધુ એક ઇંચ વરસાદ કચ્છના ભુજ ખાતે નોંધાયો. તેમજ 10 તાલુકાઓમાં 10 થી 20 મિલિમિટર વરસાદ નોંધાયો છે, જ્યારે 41 તાલુકાઓમાં 1 થી 10 મિલિમિટર વરસાદ ...

જુલાઇ 8, 2024 2:26 પી એમ(PM)

views 9

દેશના ઉત્તર પૂર્વીય, પૂર્વોત્તર અને પશ્ચિમી કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે દેશના ઉત્તર પૂર્વીય, પૂર્વોત્તર અને પશ્ચિમી કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બિહાર અને ઓડિશાના અંતરિયાળ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ તરફ મેઘાલયમાં આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શ...

જુલાઇ 5, 2024 10:10 એ એમ (AM)

views 29

ભારતીય હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે

ભારતીય હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી ત્રણથી ચ...

જુલાઇ 4, 2024 12:28 પી એમ(PM)

views 81

હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી

હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અત્યંત ભારે વરસાદ અને ગુજરાત, મધ્યપ્રદેશ, તટીય કર્ણાટક, ગોવા, તટીય આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને તેલંગાણામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જમ્મુ ક...

જુલાઇ 4, 2024 12:18 પી એમ(PM)

views 34

નૈઋત્યનું ચોમાસું રાજ્યમાં સક્રિય બનતા સાર્વત્રિક વરસાદની સ્થિતિ યથાવત્

નૈઋત્યનું ચોમાસું રાજ્યમાં સક્રિય બનતા સાર્વત્રિક વરસાદની સ્થિતિ યથાવત્ છે. રાજ્યના હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત સહિતના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીને જોતા આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.