જુલાઇ 21, 2024 7:53 પી એમ(PM)
45
ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાત તેમજ ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આવતીકાલથી 25 જુલાઈ સુધી ભારે વરસાદને જોતા કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. તો ઉત્તરાખંડમાં આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત આગામી પાંચ દિવસમાં કોંકણ તેમજ ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદ...