હવામાન

જુલાઇ 22, 2024 7:36 પી એમ(PM) જુલાઇ 22, 2024 7:36 પી એમ(PM)

views 6

આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાના વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંદી...

જુલાઇ 22, 2024 2:28 પી એમ(PM) જુલાઇ 22, 2024 2:28 પી એમ(PM)

views 21

મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે પૂર્વ વિદર્ભના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ

મહારાષ્ટ્રમાં, છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે પૂર્વ વિદર્ભના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે અતિભારે વરસાદની શક્યતાને જોતા નાગપુર સહિતના કેટલાંક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. નાગપુર, ચંદ્રપુર અને ગઢચિરોલી જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. દરમિય...

જુલાઇ 21, 2024 7:53 પી એમ(PM) જુલાઇ 21, 2024 7:53 પી એમ(PM)

views 34

ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાત તેમજ ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આવતીકાલથી 25 જુલાઈ સુધી ભારે વરસાદને જોતા કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. તો ઉત્તરાખંડમાં આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત આગામી પાંચ દિવસમાં કોંકણ તેમજ ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદ...

જુલાઇ 21, 2024 7:30 પી એમ(PM) જુલાઇ 21, 2024 7:30 પી એમ(PM)

views 26

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 10 ટીમો તૈનાત કરાઇ

રાજ્યના 61 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉંબેરગામમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં વરસી ચૂક્યો છે. તો ગીર સોમનાથ જિલ્લાના પાટણ વેરાવળમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર...

જુલાઇ 21, 2024 1:57 પી એમ(PM) જુલાઇ 21, 2024 1:57 પી એમ(PM)

views 8

ગુજરાત સહિત 4 રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વિદર્ભ, છત્તીસગઢ, તટવર્તી કર્ણાટક, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, મરાઠવાડા, તટવર્તી આંધ્રપ્રદેશ, યાન અને તેલંગાણામાં આજે ભારે વરસાદની સંભાવના ...

જુલાઇ 20, 2024 7:35 પી એમ(PM) જુલાઇ 20, 2024 7:35 પી એમ(PM)

views 6

રાજ્યમાં આજે 87 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

દેવભૂમિદ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્રએ રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ એટલે કે, NDRFની 2 ટીમ તહેનાત કરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે રાવલ ગામ ટાપુમાં ફેરવાઈ ગયો હતો. NDRFની બીજી ટુકડી ખંભાળિયા ખાતે ...

જુલાઇ 20, 2024 1:52 પી એમ(PM) જુલાઇ 20, 2024 1:52 પી એમ(PM)

views 4

ગુજરાત, કોંકણ, ગોવા, તટીય કર્ણાટકમાં અતિ ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, તટીય કર્ણાટક અને દક્ષિણ કર્ણાટકના અંતરિયાળ ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અમારા સંવાદદાતા જણાવે છે કે કેરળ, તેલંગાણા, તટીય આંધ્ર પ્રદેશ, ઓડિશા, વિદર્ભ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. દરમિયાન આજે ઝારખંડ અ...

જુલાઇ 20, 2024 9:00 એ એમ (AM) જુલાઇ 20, 2024 9:00 એ એમ (AM)

views 11

સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદઃ પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ, કલ્યાણપુરમાં 18 ઇંચ

રાજ્યમાં છેલ્લાં બે દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ અને કલ્યાણપુરમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શુક્રવારે સવારે છ વાગ્યાથી સાંજનાં આઠ વાગ્યા સુધીમા...

જુલાઇ 17, 2024 2:14 પી એમ(PM) જુલાઇ 17, 2024 2:14 પી એમ(PM)

views 6

દક્ષિણ ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને મધ્યમહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાત,કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા, કેરળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.હવામાન વિભાગે આગામી ચાર દિવ...

જુલાઇ 17, 2024 11:46 એ એમ (AM) જુલાઇ 17, 2024 11:46 એ એમ (AM)

views 6

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાત, કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા, કેરળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આગામી ચાર ...