સપ્ટેમ્બર 24, 2024 11:23 એ એમ (AM) સપ્ટેમ્બર 24, 2024 11:23 એ એમ (AM)
6
બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણને પગલે રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો
બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણને પગલે રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો છે. વાપી, વાંસદા, પલસાણા, મહુવા, ધરમપુર, ઉના, બારડોલી, ચીખલી સહિત 18 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં હળવોથી મધ્યમ વરસાદ પડયો છે. સૌથી વધુ સવા ચાર ઇંચ વરસાદ વલસાડના પારડી તાલુકામાં નોંધાયો છે. અમારા મહીસાગર જિલ્લાન...