ઓક્ટોબર 13, 2024 3:52 પી એમ(PM) ઓક્ટોબર 13, 2024 3:52 પી એમ(PM)
2
આજે સવારે 6 વાગે પુરા થયેલા 24 કલાકમાં 93 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે
આજે સવારે 6 વાગે પુરા થયેલા 24 કલાકમાં 93 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં પડયો હતો. જયારે જેતપુર, જામજોધપુર તાલુકામાં અઢી અઢી ઇંચ અને ગણદેવી તથા અમીરગઢ તાલુકામાં બે – બે ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, ડ...