ઓક્ટોબર 18, 2024 7:22 પી એમ(PM) ઓક્ટોબર 18, 2024 7:22 પી એમ(PM)
4
તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કર્ણાટકમાં આગામી 3થી 4 દિવસ ભારે વરસાદ યથાવત્ રહેવાની હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી,કરાઈકલ અને કર્ણાટકમાં મુશળધાર વરસાદ યથાવત્ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. રવિવાર અને સોમવારે આંદમાન અને નિકોબાર દ્વિપસમૂહમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 23 અને 24 ઑક્ટોબરે ગંગાનાપશ્ચિમ બંગાળ અને ઑડિશામાં પણ ભારે વરસાદની સંભાવન...