ઓક્ટોબર 23, 2024 7:23 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 7:23 પી એમ(PM)
5
રાજ્યમાં આગામી 7 દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી
રાજ્યમાં આગામી 7 દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં નવરાત્રિમાં પણ છુટો છવાયો વરસાદ ચાલુ હતો અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો., પરંતુ હવે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતાઓ છે. રાજ્યભરના વિવિધ શહેરોમાં...