હવામાન

ડિસેમ્બર 20, 2024 2:51 પી એમ(PM)

views 12

હિમાચલ પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં શીત લહેરની સ્થિતિની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં શીત લહેરની સ્થિતિની આગાહી કરી છે. આ વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ આગામી બે દિવસ સુધી યથાવત રહેશે. પૂર્વ રાજસ્થાન અને ઝારખંડમાં આજે રાત્રે અને સવારના કલાકો દ...

ડિસેમ્બર 19, 2024 2:02 પી એમ(PM)

views 12

ભારતીય હવામાન વિભાગએ આગામી 5 થી 6 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મુખ્ય ભાગોમાં ઠંડીનું મોજુ ફરી વળવાની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગએ આગામી 5 થી 6 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મુખ્ય ભાગોમાં ઠંડીનું મોજુ ફરી વળવાની આગાહી કરી છે. આગામી 2 થી 3 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને પંજાબમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળે તેવી શક્યતા વ્યક્તિ કરી છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હરિયાણા અને પશ્ચિમ રાજસ્થ...

ડિસેમ્બર 18, 2024 11:24 એ એમ (AM)

views 10

આગામી દિવસોમાં રાજ્યમાં શીતલહેર યથાવત રહેશે તેવી હવામાન વિભાગે શક્યતા દર્શાવી

રાજ્યભરમાં ઠંડીનું મોજુ પ્રવર્તી રહ્યું છે. ગઇકાલે દિવસ દરમિયાન રાજ્યમાં સૌથી ઠંડુ સ્થળ નલિયા રહ્યું હતું. નલિયામાં સૌથી ઓછુ 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું..જ્યારે રાજકોટમાં 10.8 ડિગ્રી, ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.. આ સિઝનમાં અમદાવાદનુ તાપમાન પ્રથમ વખત 11.8 નોંધાતા લોકોને કડકડતી ઠંડ...

ડિસેમ્બર 17, 2024 6:19 પી એમ(PM)

views 10

આગામી 48 કલાક કચ્છમાં શીતલહેરની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 48 કલાક કચ્છમાં શીતલહેરની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ શુષ્ક વાતાવરણ સાથે તાપમાન યથાવત્ રહેશે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતાં ઠ...

ડિસેમ્બર 13, 2024 7:36 પી એમ(PM)

views 17

અમદાવાદમાં આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો

અમદાવાદમાં આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો. પરંતુ પવનની ગતિ વધુ અનુભવાતા અમદાવાદ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે જેની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. જે વધીને 25...

ડિસેમ્બર 11, 2024 7:43 પી એમ(PM)

views 8

આવતીકાલે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓ, રાયલસીમા અનેયાનમમાં ભારે વરસાદની શક્યતા

બંગાળની ખાડી પરએક લો-પ્રેશર સિસ્ટમ વધુ તીવ્ર બની છે આથી આવતીકાલે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓ, રાયલસીમા અનેયાનમમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, શ્રીલંકા-તામિલનાડુ દરિયાકાંઠે આવતા પહેલા સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની ધારણા છે. માછીમારોને આગામી બે દિવસ દ...

ડિસેમ્બર 11, 2024 11:27 એ એમ (AM)

views 11

રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે.

રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. ઉત્તર પશ્ચિમી પવન ફંકાતા ગઈ કાલે મોસમમાં પ્રથમ વાર નલિયાનું લઘુતમ તાપમાન 6.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. રાજ્યનાં કેટલાંક શહેરોમાં તાપમાન ઘટીને 10 ડિગ્રી સેલ્સિયસ પાર આવી ગયું હતું. ગઈ કાલે ડીસામાં 10.3, કંડલામાં 10.2, કેશોદમાં 10.5, વડોદરામાં 10.2, દીવ...

ડિસેમ્બર 10, 2024 10:09 એ એમ (AM)

views 14

રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડાને કારણે ઠંડીમાં વધારો થયો

રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડાને કારણે ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગે આ ઘટાડો ચારથી પાંચ દિવસ દરમિયાન યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે. હવામાન શાસ્ત્રી પ્રદીપ શર્માએ આ અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. દરમિયાન 8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું....

ડિસેમ્બર 10, 2024 9:53 એ એમ (AM)

views 16

ભારતીય હવામાન વિભાગે વહેલી સવારે અને રાત્રિનાં સમયે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાંક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે વહેલી સવારે અને રાત્રિનાં સમયે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાંક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિની આગાહી કરી છે. આવી જ સ્થિતિ હિમાચલ પ્રદેશ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં જોવા મળશે. હવામાન વિભાગે આગામી ...

ડિસેમ્બર 7, 2024 2:49 પી એમ(PM)

views 10

કાશ્મીર ખીણમાં ભીષણ ઠંડી શરૂ..

કાશ્મીર ખીણમાં ભીષણ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. શ્રીનગર-લેહ ધોરીમાર્ગ પર જોજિલા પાસ ખાતે ગઈ કાલે લઘુતમ તાપમાન માઇનસ 19 ડિગ્રી નોંધાયું હતું. શ્રીનગરમાં ઠંડીમાં સાધારણ ઘટાડો થતાં તાપમાન માઇનસ બે ડિગ્રીએ પહોંચ્યું હતું. શોપિયાંમાં માઇનસ 4.5, પહેલગાંવ અને બાંદીપોરામાં માઇનસ 4.3 તાપમાન નોંધાયું હતું, જ્યારે ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.