હવામાન

જાન્યુઆરી 2, 2025 2:53 પી એમ(PM)

views 6

ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં આજે તીવ્ર ઠંડીની આગાહી

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે. જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં પણ તીવ્ર ઠંડીની શક્યતા છે. તેમજ હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના તરાઈ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે. હવામાન વિભા...

જાન્યુઆરી 2, 2025 9:27 એ એમ (AM)

views 10

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં પણ તીવ્ર ઠંડીની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના તરાઈ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે. સિક્કિમ, આસા...

જાન્યુઆરી 2, 2025 8:54 એ એમ (AM)

views 13

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. દરમિયાન તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આગામી દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન પણ એકાદ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે, જેથી વર્ષ 2025ની શરૂઆતમાં ઠંડીનું પ્રમાણ ઓછું વર્તાશે,...

જાન્યુઆરી 1, 2025 2:27 પી એમ(PM)

views 11

ભારતીય હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં શીતલહેરની આગાહી વ્યક્ત કરી

ભારતીય હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં શીતલહેરની આગાહી વ્યક્ત કરી છે. હિમાચલપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝૉરમ અને ત્રિપુરાના કેટલાક ભાગમાં આગામી 2થી ત્રણ દિવસ દરમિયાન રાત્રે અને સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ, આસ...

ડિસેમ્બર 30, 2024 7:44 પી એમ(PM)

views 12

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન ક્યાંક સામાન્ય કરતાં ઓછું તો ક્યાંક સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન ક્યાંક સામાન્ય કરતાં ઓછું તો ક્યાંક સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઓછું 6.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. આ ઉપરાંત બનાસકાંઠાના ડીસામાં પણ 9.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયો હતો. તથા રાજ...

ડિસેમ્બર 30, 2024 2:17 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડાની આગાહી કરી હોવાથી દિલ્હી સહિતનાં રાજ્યોમાં નવાં વર્ષમાં ભારે ઠંડીનો અનુભવ થશે

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડાની આગાહી કરી હોવાથી દિલ્હી સહિતનાં રાજ્યોમાં નવાં વર્ષમાં ભારે ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, જમ્મુ કાશ્મીર, લડાખ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં શીતલહેર પ્રવર્તશે. હિમાચલ પ્રદેશનાં કેટલાંક ભાગોમાં અત્યંત ભારે ઠંડીન...

ડિસેમ્બર 29, 2024 6:41 પી એમ(PM)

views 7

ભારતીય હવામાન વિભાગ(IMD) એ 2 થી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગ(IMD) એ 2 થી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાંમોડી રાત્રે અને વહેલી સવારે ગાઢ ધુમ્મસની સ્થિતિ પણ પ્રવર્તે તેવી શક્યતા છે.  હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિય...

ડિસેમ્બર 28, 2024 9:00 એ એમ (AM)

views 19

આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. જોકે, ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 11 ડિગ્રી સ...

ડિસેમ્બર 27, 2024 7:27 પી એમ(PM)

views 10

રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને નર્મદામાં ગાજવીજ સાથે વરસાદ સહિત કરાં પડવાની શક્યતા વ્યક્ત કરી

રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને નર્મદામાં ગાજવીજ સાથે વરસાદ સહિત કરાં પડવાની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદનું ઑરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. ડાંગનાં અમારાં પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે વાતાવરણમાં પલટો આવતા સાપુતારા...

ડિસેમ્બર 27, 2024 6:41 પી એમ(PM)

views 8

હવામાન વિભાગે આજે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાંક ભાગોમાં ગાજવીજ સાથે વાવાઝોડાનું ઓરેન્જ અલર્ટ આપ્યું

હવામાન વિભાગે આજે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાંક ભાગોમાં ગાજવીજ સાથે વાવાઝોડાનું ઓરેન્જ અલર્ટ આપ્યું છે.  આકાશવાણી સાથે વાત કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સોમા સેન રોયે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના પશ્ચિમી ભાગો, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.