નવેમ્બર 27, 2024 10:31 એ એમ (AM) નવેમ્બર 27, 2024 10:31 એ એમ (AM)
5
હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી
હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં એક થી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની પણ સંભાવના છે.દરમિયાન રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન સૌથી ઓછું 11.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગાંધીનગર...