ડિસેમ્બર 21, 2024 6:31 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 6:31 પી એમ(PM)
9
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન જમ્મુ- કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં ઠંડીનું મોજું તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરી છે
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં ઠંડીનું મોજું તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરી છે. પંજાબ અને રાજસ્થાનમાં પણ સોમવાર સુધી ઠંડીનું તીવ્ર મોજું રહેશે. હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને ઝારખંડના અલગ-અલગ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે...