હવામાન

ફેબ્રુવારી 8, 2025 7:31 પી એમ(PM)

views 20

આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે.  છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું 8.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ડાંગમાં નોંધાયું હતું. નલિયામાં 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન...

ફેબ્રુવારી 5, 2025 2:11 પી એમ(PM)

views 27

ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતનાં વિવિધ સ્થળ પર વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વિવિધ સ્થળ પર વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો અને ત્યારબાદ ત્રણ દિવસ દરમિયાન ધીમે...

ફેબ્રુવારી 5, 2025 12:05 પી એમ(PM)

views 14

રાજ્યમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી

રાજ્યમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો અને ત્યારબાદ 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દરમિયાન આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે એમ હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 10 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમ...

ફેબ્રુવારી 4, 2025 7:56 પી એમ(PM)

views 8

હિમાચલપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હવામાન બદલાયું છે

હિમાચલપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હવામાન બદલાયું છે. હિમાચલપ્રદેશનાં ઉપરના વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ રહી છે. શિમલા અને મનાલી સહિત અન્ય શહેરોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડ્યો છે. ગઈકાલ રાતથી કિન્નૌર, લાહૌલ-સ્પિતિ, કુલ્લુ અને ચંબા જિલ્લાના ઉપરના ભાગોમાં હળવી હિમવર્ષા ...

ફેબ્રુવારી 4, 2025 7:25 પી એમ(PM)

views 11

આગામી 24 કલાકમાં રાજ્યનું લઘુત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે

આગામી 24 કલાકમાં રાજ્યનું લઘુત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે. હવામાન વિભાગના નિયામક એકે દાસના જણાવ્યા અનુસાર હાલમાં દક્ષિણ રાજસ્થાનમાં એક સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેને કારણે ગુજરાત પર ઉત્તર દિશા તરફથી પવન આવવાની શક્યતા વધુ છે. જેથી ઠંડીનો અનુભવ થશે. ત્યારબાદ લઘુત્તમ અને મહત્તમ ...

ફેબ્રુવારી 4, 2025 2:31 પી એમ(PM)

views 14

હવામાન વિભાગે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં આજે કેટલીક જગ્યાએ વીજળીના કડાકા અને ગર્જના સાથે વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરી છે

રાજધાની દિલ્હીમાં આજે સવારે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં છે. હવામાન વિભાગે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં આજે કેટલીક જગ્યાએ વીજળીના કડાકા અને ગર્જના સાથે વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરી છે. આવી જ સ્થિતિ જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ ...

ફેબ્રુવારી 3, 2025 7:48 પી એમ(PM)

views 68

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 24 કલાક તાપમાનની યથાવત રહેશે. ત્યારબાદ ધીમે ધીમે રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે તથા ઉત્તર ગુજરાતના ભાગો પર એક સાયકલોન...

ફેબ્રુવારી 1, 2025 7:17 પી એમ(PM)

views 15

હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહિવત હોવાનું જણાવ્યું છે

હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહિવત હોવાનું જણાવ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજયનું સૌથી ઓછું લઘુત્તમ 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. જ્યારે કંડલા હવાઈમથક પર 11, બનાસકાંઠાના ડીસામાં 12, જુનાગઢનાંકેશોદમાં 13 ડિગ્રી, તો અમરેલી, ...

જાન્યુઆરી 31, 2025 6:44 પી એમ(PM)

views 12

ભારતીય હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં આવતીકાલે વરસાદ અથવા હિમવર્ષાની શકયતા

ભારતીય હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં આવતીકાલે વરસાદ અથવા હિમવર્ષાની શકયતા છે. આવતીકાલ સુધી પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં પણ હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દેશના મોટાભાગના ભાગોમાં આગામી 2-3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈખાસ ફેરફાર જોવા મળશે નહીં તેમ હવામાન વિભાગે જણા...

જાન્યુઆરી 30, 2025 9:52 એ એમ (AM)

views 11

ભારતીય હવામાન વિભાગે આગામી 3-4 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની ગતિવિધિઓની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી 3-4 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની ગતિવિધિઓની આગાહી કરી છે. શનિવાર સુધી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે. IMD એ જણાવ્યું હતું કે આગામી 5 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.