માર્ચ 16, 2025 2:02 પી એમ(PM)
8
હવામાન વિભાગે 20 અને 21 માર્ચે દક્ષિણ બંગાળના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી.
ભારતીય હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળમાં અને આવતીકાલે પશ્ચિમ મેદિનીપુર, પશ્ચિમ વર્ધમાન, પુરુલિયા, બાંકુરા અને ઝારગ્રામ જિલ્લાઓમાં ગરમીનું મોજું ફરી વળવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેશે. મહત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહી શકે છે. બીજી તરફ, દક્ષિણ બંગાળના અન્ય ...