એપ્રિલ 1, 2025 3:14 પી એમ(PM)
10
હવામાન વિભાગે કેટલાંક સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરી
હવામાન વિભાગે કેટલાંક સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે રાજ્યમાં કેટલાંક સ્થળોએ આજે સવારથી હવામાનમાં પલ્ટો આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે, જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા શીત લહેર વ્યાપી ગઇ છે. ડાંગ જિલ્લામાં ખેડૂતોએ તેમ...