હવામાન

એપ્રિલ 18, 2025 10:47 એ એમ (AM)

views 14

રાજ્યના હવામાનમાં આગામી દિવસોમાં વધઘટ જોવા મળશે

રાજ્યના હવામાનમાં આગામી દિવસોમાં વધઘટ જોવા મળશે, તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. હવામાન વિભાગના વડા એ.કે.દાસે જણાવ્યું કે, દરિયાઇ કિનારા ઉપર 40 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે, જેની ગતિ વધશે.

એપ્રિલ 18, 2025 10:10 એ એમ (AM)

views 7

હિટવેવની સ્થિતિને કારણે અમદાવાદની શાળાઓમાં બપોરના બાર વાગ્યા સુધી જ શૈક્ષણિક કાર્ય કરવા આદેશ

ગરમીને કારણે હવે અમદાવાદની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બપોરના બાર વાગ્યા સુધી કરવા શિક્ષણાધિકારીએ શાળાઓને સૂચના આપી છે.રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવતાં હિટવેવની અસર બાળકોને ન થાય તે માટે આજથી હવે બાળમંદિરથી લઇને ધોરણ આઠ સુધીનું શૈક્ષણિક કાર્ય બાર વાગ્યા સુધી કરવા આદેશ અપાયો છે.આ આદેશનુ ચ...

એપ્રિલ 17, 2025 6:49 પી એમ(PM)

views 18

આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી

આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી છે. હવામાન વિભાગના નિયામક એ કે દાસના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. દરમિયાન, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા એરપોર્ટ ખાતે નોંધાયું...

એપ્રિલ 17, 2025 9:50 એ એમ (AM)

views 8

બે દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી

આગામી બે દિવસ બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન વિભાગના નિયામક એ.કે.દાસના જણાવ્યા અનુસાર આ વર્ષે લા નિનો સામાન્ય રહેતા રાજ્યમાં વરસાદ પણ સામાન્ય અને સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે.આગામી 48 કલાકમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જ...

એપ્રિલ 16, 2025 9:48 એ એમ (AM)

views 14

કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં આજે હિટવૅવની આગાહી

હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં યલો અલર્ટ સાથે હિટવૅવની આગાહી કરી છે. દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહી શકે છે તેમ હવામાન વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું....

એપ્રિલ 16, 2025 9:28 એ એમ (AM)

views 17

હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરવાની આગાહી કરી

હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરવાની આગાહી કરી છે. આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને દરિયાકાંઠાના કર્ણાટકમાં ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેવાની શક્યતા છે. આવતીકાલ સુધી આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસમાં ઉત્...

એપ્રિલ 15, 2025 9:51 એ એમ (AM)

views 14

કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજથી ગુરુવાર સુધી મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા

હવામાન વિભાગે આજથી ગુરુવાર સુધી કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજ્યના કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી આગાહી કરી છે. દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ અને કચ્છમાં અતિશય ગરમીનું મોજું ફરી વળવાની- હિટવૅવની આગાહીના કારણે ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમ...

એપ્રિલ 15, 2025 9:33 એ એમ (AM)

views 9

ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. હવામાન એજન્સીએ આગામી ત્રણ દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં પણ હિટવેવની સ્થિતિની આગાહી કરી છે.હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, કેરળ અને માહેમાં આજે ગરમ ...

એપ્રિલ 13, 2025 10:00 એ એમ (AM)

views 14

રાજ્યના હવામાનમાં પલટો – અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી

આગામી 24 કલાકમાં વિસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને સાઈક્લોનિક સરક્યુલેશન જેવી 3 સિસ્ટમની અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ આગામી 24 કલાક દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવનો સાથે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામ...

એપ્રિલ 12, 2025 7:47 પી એમ(PM)

views 15

હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, દક્ષિણ કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી.

હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, દક્ષિણ કર્ણાટક, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 14 એપ્રિલ સુધી દેશના પશ્ચિમ, મધ્ય અને નજીકના પૂર્વીય પ્રદેશોના વિવિધ ભાગોમાં હળ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.