મે 27, 2025 8:01 એ એમ (AM)
19
હવામાન વિભાગે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યુ
હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસામાં અલગ-અલગ સ્થળોએ જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી...