જુલાઇ 14, 2025 3:08 પી એમ(PM)
68
હવામાન વિભાગ દ્વારા આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ઓગણસાઈઠ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ સવા બે ઈંચ જેટલો વરસાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરે...