જાન્યુઆરી 23, 2026 11:23 એ એમ (AM)
2
હવામાન વિભાગની રાજ્યમાં ઠંડી વધવાની આગાહી વચ્ચે કેટલાક સ્થળોએ માવઠું થયાના અહેવાલ
રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં ઠંડી વધવાની શક્યતા છે. હવામાન વિભાગે 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના કૈટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે.દરમ્યાન કચ્છમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.ગઇકાલે નારાયણ સરોવર અને ગ...