વ્યવસાય

માર્ચ 19, 2025 7:28 પી એમ(PM)

views 17

રોકાણકારો હવે ડિજિલોકરમાં તેમનાં ડિમેટ ખાતામાંથી શેર્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ યુનિટનાં સ્ટેટમેન્ટનો સંગ્રહ કરી શકશે

રોકાણકારો હવે ડિજિલોકરમાં તેમનાં ડિમેટ ખાતામાંથી શેર્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ યુનિટનાં સ્ટેટમેન્ટનો સંગ્રહ કરી શકશે અને તેને ડાઉનલોડ પણ કરી શકશે. સિક્યોરિટીઝ એન્ડએક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા-સેબીએ આજે સરકારના ડિજિટલ ડોક્યુમેન્ટ વોલેટ ડિજિલોકર સાથે ભાગીદારી કરી છે. સેબીનાં પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે રોક...

માર્ચ 19, 2025 6:15 પી એમ(PM)

views 17

ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા સત્રમાં તેજી નોંધાઈ

ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા સત્રમાં તેજી નોંધાઈ હતી. 30 શેરોનો સેન્સેક્સ 148 પોઇન્ટ વધીને 75 હજાર 568 અને નિફ્ટી-50 73પોઇન્ટ વધીને 22 હજાર 907 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 33 શેરો વધારા સાથે બંધ રહ્યા હતા. ડોલર સામે રૂપિયો 12 પૈસા મજબૂત થઈને 86.44પર બંધ રહ્યો હતો.

જાન્યુઆરી 13, 2025 7:50 પી એમ(PM)

views 7

દેશમાં ખાદ્ય પદાર્થોના છૂટક ફુગાવાનો દર ડિસેમ્બરમાં ઘટીને 5.22 ટકાના નીચલા સ્તરે

દેશમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારાનો દર ધીમો પડવાને કારણે ડિસેમ્બરમાં છૂટકફુગાવો ઘટીને 5.22 ટકાના ચાર મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો. ગયા મહિને તે 5.48 ટકા હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારાજાહેર કરાયેલા આંકડા અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો 5.76 ટકા અને શહેરી વિસ્તારોમાં 4.58 ટકા ...

જાન્યુઆરી 13, 2025 7:40 પી એમ(PM)

views 13

સંયુક્ત આરબ અમીરાતમાં બહુપ્રતિક્ષિત સ્ટીલફેબ એક્સ્પો 2025નો આજે એક્સ્પો સેન્ટર શારજાહ ખાતે આરંભ થયો

સંયુક્ત આરબ અમીરાતમાં બહુપ્રતિક્ષિત સ્ટીલફેબ એક્સ્પો 2025નો આજે એક્સ્પો સેન્ટર શારજાહ ખાતે આરંભ થયો છે. ભારતીય ઉધ્યોગ સંઘભારતીય પેવેલિયનમાં 35 થી વધુ કંપનીઓ સાથે ભારત અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી કરી રહ્યું છે.તેમની આ સિદ્ધિ વૈશ્વિક ધાતુશાસ્ત્ર અને બાંધકામ  ક્ષેત્રોના નિર્માણમાં ભારતની વધતી જતીપ...

જાન્યુઆરી 2, 2025 7:29 પી એમ(PM)

views 12

મુંબઇ શેરબજારના સૂચકાંક સેન્સેક્સમાં 1 હજાર 436 પોઈન્ટનો ઉછાળો

ભારતીય શેર બજારમાં આજે 1 હજાર 436 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. આ સાથે જ સેન્સેક્સ આજે 79 હજાર 943 ની સપાટી એ પહોંચ્યો છે. જ્યારે નિફ્ટી445.75 ના વધારા સાથે 24 હજાર 188ની સપાટી સર કરી છે. આજે બોમ્બે સ્ટોક એક્સ્ચેંજમાં2400 શેરના ભાવ વધ્યા હતા જ્યારે 1571 શેર ના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. અને 115 શર્માકોઈ ...

ડિસેમ્બર 30, 2024 9:42 એ એમ (AM)

views 9

આજે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ વેપાર અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે બેઠક કરશે

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે વેપાર અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે અંદાજપત્ર પૂર્વેનો પરામર્શ કરશે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક દરમિયાન ભારતીય કંપનીઓ ઉચ્ચ વૃદ્ધિને ટેકો આપવા માટે જીડીપીના સૌથી મોટા ઘટક એવા વપરાશને વધારવા માટે સરકાર દ્વારા પગલાં લેવાન...

ડિસેમ્બર 27, 2024 2:38 પી એમ(PM)

views 5

આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન તેજી જોવા મળી

આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન તેજી જોવા મળી રહી છે. આજના કારોબારની શરૂઆત પણ મજબૂત નોંધ પર થઈ હતી. ટ્રેડિંગની શરૂઆતની 20 મિનિટમાં નજીવી વધઘટનો સામનો કર્યા બાદ શેરબજારમાં ખરીદીના ટેકાથી તેજી જોવા મળી હતી. શરૂઆતના એક કલાકના ટ્રેડિંગ પછી સેન્સેક્સ મજબૂતાઈ ...

ડિસેમ્બર 26, 2024 10:19 એ એમ (AM)

views 10

કર્મચારી ભવિષ્ય ભંડોળ સંસ્થાન- EPFO એ આ વર્ષે ઓક્ટોબર માસ દરમિયાન 13 લાખ 41 હજાર સભ્યોનો ઉમેરો નોંધાવ્યો

કર્મચારી ભવિષ્ય ભંડોળ સંસ્થાન- EPFO એ આ વર્ષે ઓક્ટોબર માસ દરમિયાન 13 લાખ 41 હજાર સભ્યોનો ઉમેરો નોંધાવ્યો છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે, આ વધારો રોજગારની વધતી તક, કર્મચારીઓના લાભો અંગેની જાગૃતિ અને EPFOની અસરકારક પહેલને આભારી છે. EPFOએ ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબરમાં લગભગ 7 લાખ 50 હજાર નવા...

ડિસેમ્બર 4, 2024 10:35 એ એમ (AM)

views 9

લોકસભાએ ગઈકાલે બેન્કિંગ કાયદો સુધારા ખરડો 2024 પ્રસાર કર્યો

લોકસભાએ ગઈ કાલે બેન્કિંગ કાયદો સુધારા ખરડો 2024 પ્રસાર કર્યો છે. આ ખરડા દ્વારા આરબીઆઇ એક્ટ, 1934, ધ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949, સહિતના કાયદામાં સુધારો કરવામાં આવશે. ખરડામાં બેન્ક ખાતામાં નોમિનીની સંખ્યા હાલનાં બેથી વધારીને ચાર કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ ખરડામાં સરકારી બેન્કોમાં ડિરેક્ટરનો...

નવેમ્બર 14, 2024 9:32 એ એમ (AM)

views 6

43મો ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો આજથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહ્યો છે.

43મો ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો આજથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહ્યો છે. ભારત મંડપમ ખાતે આયોજિત આ વર્ષના મેળાની થીમ 2047માં વિકસિત ભારત છે. આ વર્ષે ખાસ કેન્દ્રિત રાજ્ય ઝારખંડ છે, જ્યારે બિહાર અને ઉત્તરપ્રદેશ ભાગીદાર રાજ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે 14 દિવસ સુધી ચાલનારા આ મેળાનું ઉદઘાટ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.