મે 12, 2025 7:33 પી એમ(PM)
19
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીચાર ટકા સુધી વધ્યાઃ 2025માં ટોચનાં સ્તર પર બંધ
ભારતીય શેરબજારમાં આજે તેજીવાળાઓનું જોર રહ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ સમજૂતી અને અમેરિકા - ચીન વચ્ચે વેપાર સંધિની જાહેરાત સહિતનાં સકારાત્મક વૈશ્વિક સંકેતોને પગલે બંને ઇક્વિટી સૂચકાંકો 2025માં તેમના ઉચ્ચતમ બંધ સ્તર પર બંધ થયા હતા. 30 શેરોનો ઇન્ડેક્સ બીએસઇ સેન્સેક્સ 2 હજાર 975 પોઇન્...