વ્યવસાય

જુલાઇ 15, 2025 1:50 પી એમ(PM)

views 19

મુંબઇમાં પ્રથમ શો રૂમના ઉદઘાટન સાથે અમેરિકન બહુરાષ્ટ્રીય ઓટોમોટિવ કંપની ‘ટેસ્લા’નો ભારતીય બજારમાં પ્રવેશ

મુંબઇમાં પ્રથમ શોરૂમના ઉદઘાટન સાથે અમેરિકન બહુરાષ્ટ્રીય ઓટોમોટિવ કંપની 'ટેસ્લા' એ તેના મોડલ 'વાય' ઇલેક્ટ્રિક વાહનના લોન્ચિંગ સાથે સત્તાવાર રીતે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો છે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી અને ટેસ્લાને મહારાષ્ટ્રમાં તેની સંશોધન અને વિક...

જુલાઇ 14, 2025 7:37 પી એમ(PM)

views 18

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા

સ્થાનિક શેરબજાર સૂચકાંક આજે સપ્તાહના પ્રથમ દિવસે નકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. પ્રથમ ત્રિમાસિક ગાળાના નબળા નાણાકીય પરિણામ અને વૈશ્વિક વેપાર જકાત અંગે ચિંતાને પગલે શેરબજારમાં નરમાઇ જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ 247 પોઇન્ટ ઘટીને 82 હજાર 253 અને એનએ...

જુલાઇ 2, 2025 8:26 એ એમ (AM)

views 12

રાજ્યમાં જૂન મહિનામાં GSTની આવકમાં 11 ટકા જેટલો વધારો

ગુજરાત રાજ્યને જૂન મહિનામાં વસ્તુ અને સેવા કર- GST હેઠળ છ હજાર 150 કરોડ રૂપિયાની આવક થઈ, જે જૂન 2024ની પાંચ હજાર 562 કરોડ રૂપિયાની આવક કરતાં 11 ટકા વધુ છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યને જૂન 2025માં વેલ્યુ એડેડ ટેક્સ – વેટ હેઠળ 2 હજાર 833 કરોડ રૂપિયા, વિદ્યુત શુલ્ક હેઠળ 876 કરોડ રૂપિયા અને વ્યવસાય વેરા...

જૂન 24, 2025 1:47 પી એમ(PM)

views 16

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાતને પગલે ભારતીય શેરબજારોમાં તેજી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાતને પગલે આજે ભારતીય શેરબજારની સાથે સાથે વૈશ્વિક બજારમાં તેજી છે. ભારતીય શેરબજારમાં એક હજાર કરતાં વધુ અંકોના ઉછાળા સાથે માર્કેટ 82 હજાર નવો અંક જ્યારે નિફ્ટીમાં 300 કરતાં વધુ અંગેનો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા સત્...

જૂન 21, 2025 1:56 પી એમ(PM)

views 14

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે દેશનો કુલ પ્રત્યક્ષ કર સંગ્રહ ૪.૮૬ ટકાથી વધીને ૫.૪૫ લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યો

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે દેશનો કુલ પ્રત્યક્ષ કર સંગ્રહ ૪.૮૬ ટકાથી વધીને લગભગ ૫.૪૫ લાખ કરોડ રૂપિયા થયો છે. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં લગભગ ૫.૧૯ લાખ કરોડ રૂપિયા હતો. જોકે, ચોખ્ખા પ્રત્યક્ષ કર સંગ્રહમાં ૧.૩૯ ટકાનો નજીવો ઘટાડો જોવા મળ્યો છે, જે ઘટીને ૪.૫૮ લાખ કરોડ રૂપિયાથી વધુ થયો છે. આવકવેરા વિભાગ ...

જૂન 16, 2025 6:39 પી એમ(PM)

views 16

ઇઝરાયેલ-ઇરાન સંઘર્ષ છતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાનો વધારો

ઇઝરાયેલ-ઇરાન વચ્ચે વધતી તંગદિલી છતાં રોકાણકારોએ લાંબા ગાળાનાં મૂડીપાયા પર ધ્યાન કેન્દ્રીત કરતાં ભારતીય શેરબજારમાં આજે ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં આશરે એક ટકાનો વધારો નોંધાયો હતો. સેન્સેક્સ 677 પોઇન્ટ વધીને 81 હજાર 796 અને નિફ્ટી 228 પોઇન્ટ વધીને 24 હજાર 946 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નિ...

જૂન 13, 2025 7:56 પી એમ(PM)

views 17

સ્થાનિક શેરબજાર આજે ઘટાડા સાથે બંધ થયું

સ્થાનિક શેરબજાર આજે ઘટાડા સાથે બંધ થયું. બૉમ્બેશેરબજારનો સૂચકાંક 573 પૉઈન્ટના ઘટાડા સાથે 81 હજાર 119 પર બંધ થયો. જ્યારે નૅશનલસ્ટૉક ઍક્સચૅન્જનો નિફ્ટી 117 પૉઈન્ટ ગગડીને 24 હજાર 719 પર રહ્યો.

જૂન 11, 2025 2:00 પી એમ(PM)

views 26

ભારતની લિસ્ટેડ કંપનીઓએ માર્ચ 2025થી બજારમાં એક ટ્રિલિયન ડોલરનો ઉમેરો કર્યો

ભારતની લિસ્ટેડ કંપનીઓએ ઓક્ટોબર 2024 અને ફેબ્રુઆરીથી પાંચ મહિનાનાં ઘટાડા બાદ માર્ચ 2025થી બજારમાં એક ટ્રિલિયન ડોલરનો ઉમેરો કર્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ, માર્કેટ કેપમાં 21 ટકાનો વધારો થયો છે, જે વિશ્વના ટોચના 10 ઇક્વિટી બજારોમાં સૌથી વધુ વધારો છે. ભારત હાલમાં અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ પછી વૈશ્વ...

મે 16, 2025 1:34 પી એમ(PM)

views 22

વૈશ્વિક બજારોમાં મંદીના પગલે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડાના વલણ

વૈશ્વિક બજારોમાં મંદીના પગલે ભારતીય શેરબજાર આજે ઘટાડા સાથે ખુલ્યુ હતું. બસો પોઇન્ટના કડાકા સાથે ખુલેલુ શેરબજાર આજે લાલ નિશાન પર કામકાજ કરી રહ્યુ છે. ભારતી એરટેલ , સ્ટેટ બેંક અને આઇટી સેક્ટરના શેરોમાં વેચવાલીના પગેલ સેન્સેક્સમાં ત્રણસો અને નિફ્ટીમાં 80 પોઇટ જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે..

મે 15, 2025 7:30 પી એમ(PM)

views 21

શેરબજારના સ્થાનિક સૂચકાંકોમાં આજે દોઢ ટકા સુધીનો ઉછાળો નોંધાયો

શેરબજારના સ્થાનિક સૂચકાંકોમાં આજે દોઢ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટીએ ઓક્ટોબર, 2024 પછી પ્રથમ વાર 25 હજારની સપાટી વટાવી છે. 30 શેરોનો બીએસઇ સેન્સેક્સ 1200 પોઇન્ટ અથવા 1.48 ટકા વધીને 82 હજાર 531એ બંધ રહ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.