જાન્યુઆરી 21, 2026 1:35 પી એમ(PM)
1
પ્રારંભિક મોટા કડાકા બાદ ભારતીશ શેરબજારમાં સુધારો
વિશ્વની વર્તમાન રાજકીય પરીસ્થિતી વચ્ચે આજે ભારતીય શેરબજારમાં પ્રાંરભિક તબક્કે મોટું ગાબડુ પડ્યું હતું. ગૃહ વપરાશની ચીજવસ્તુઓ , આઇટી જેવા ક્ષેત્રોમાં ભારે વેચવાલીને કારણે એક સેન્સેક્સ 850 અને નિફ્ટીમાં 220થી વધુ પોઇન્ટ ગગડી ગયો હતો. જોકે ત્યારે બાદ માર્કેટમાં સુધારો થયો હતો અને ઘટેલા શેરબજાર ઉચકાયું ...