ઓગસ્ટ 4, 2024 7:42 પી એમ(PM) ઓગસ્ટ 4, 2024 7:42 પી એમ(PM)
10
ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવનાને કારણે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલ માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગ જીલ્લામાં અતિભારે વરસાદન...