ઓગસ્ટ 21, 2024 11:04 એ એમ (AM) ઓગસ્ટ 21, 2024 11:04 એ એમ (AM)
6
રાજ્યના હવામાન વિભાગે આજે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી
રાજ્યના હવામાન વિભાગે આજે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે બપોર બાદ અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સત્તાવાર આંકડા અનુસાર, ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં કુલ 97 તાલુકામાં વ...