ઓગસ્ટ 25, 2024 7:36 પી એમ(PM) ઓગસ્ટ 25, 2024 7:36 પી એમ(PM)
2
રાજ્યમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા
મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે તેમજ ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે આજે બપોરે સરદાર સરોવર ડેમનાં ૧૫ દરવાજા ૧.૬૫ મીટર પહેલી વાર ખોલવામાં આવ્યા. સરદાર સરોવર બંધમાંથી કુલ 2 લાખ 12 હજાર કયુસેક પાણી છોડવ...