સપ્ટેમ્બર 4, 2024 7:43 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2024 7:43 પી એમ(PM)
7
વરસાદને કારણે અસરગ્રસ્ત 14 જીલ્લાના લોકોને અત્યાર સુધીમાં આઠ કરોડ કરતાં વધુની સહાય ચૂકવાઇ
રાજ્યમાં ગયા અઠવાડિયે પડેલા અતિભારે વરસાદને કારણે અસરગ્રસ્ત 14 જિલ્લામાં એક લાખ 69 હજાર લોકોને અત્યાર સુધી 8 કરોડ રૂપિયાથી વધુની રોકડ સહાય ચૂકવવામાં આવી છે. આજે એક પત્રકાર પરિષદમાં રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા,...