ઓક્ટોબર 14, 2024 2:24 પી એમ(PM) ઓક્ટોબર 14, 2024 2:24 પી એમ(PM)
2
ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા ખાતે આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે
ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા ખાતે આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ કર્ણાટકના આંતરિક અને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આ સપ્તાહમાં ગુજરાત, કોંકણ, ગોઆ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, મ...