ઓક્ટોબર 29, 2025 9:58 એ એમ (AM) ઓક્ટોબર 29, 2025 9:58 એ એમ (AM)
11
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકાઓમાં વરસાદ, રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી
રાજ્યભરમાં હજુ પણ કમોસમી રૂપી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ બનાસકાંઠાના ડિસામાં વરસાદ, ગીરસોમનાથના પાટણ-વેરાવળ, તાલાળા અને સુરેન્દ્રનગરના વઢવાણમાં 2 ઈંચ જેટલો નોંધાયો છે.બાવળા, સુત્રાપાડા,ધોળકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ આણ...