નવેમ્બર 27, 2024 11:35 એ એમ (AM) નવેમ્બર 27, 2024 11:35 એ એમ (AM)
5
હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતાને કારણે ફેંગલ વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી
હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતાને કારણે ફેંગલ વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. વાવાઝોડાના કારણે આગામી બે દિવસમાં તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઘણા ભાગોમાં 2 ડિસેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશ...