ડિસેમ્બર 10, 2024 10:09 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 10:09 એ એમ (AM)
6
રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડાને કારણે ઠંડીમાં વધારો થયો
રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડાને કારણે ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગે આ ઘટાડો ચારથી પાંચ દિવસ દરમિયાન યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે. હવામાન શાસ્ત્રી પ્રદીપ શર્માએ આ અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. દરમિયાન 8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું....