જાન્યુઆરી 5, 2025 2:31 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 2:31 પી એમ(PM)
4
ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી
ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. આગામી બે દિવસમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા સાથે છૂટાછવાયા વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. IMDએ જણાવ્યું હતું કે, આવતીકાલે ઉત્તરાખંડમાં છૂટ...