નવેમ્બર 2, 2025 9:54 એ એમ (AM) નવેમ્બર 2, 2025 9:54 એ એમ (AM)
9
રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા 5 નવેમ્બર સુધી વરસાદની આગાહી
રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા 5 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવે છે. જેમાં હજુ આજે વરસાદ યથાવત રહેશે. આગામી બે દિવસ રાજ્યમાં છુટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 નવેમ્બરથી વરસાદની શક્યતા નહિવત જોવા મળશે. રાજ્યભરમાં ગત મોડી રાત સુધી 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં...