જાન્યુઆરી 11, 2025 2:43 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 2:43 પી એમ(PM)
7
જમ્મુ કાશ્મીરમાં ઠંડીનું જોર વધ્યું – લદાખના ઝોઝીલામાં માઇનસ 31 ડિગ્રી તાપમાન
જમ્મુ કાશ્મીર અને લદાખમાં શીતલહેર યથાવત છે. હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક જમ્મુ ડિવિઝનના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ અને પર્વતિય વિસ્તારોમાં બરફવર્ષાની આગાહી કરી છે. આજે શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ 3.6 ડિગ્રી, ગુલમર્ગમાં માઇનસ 6.5 અને પહેલગાંવમાં માઇનસ 7.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જમ્મુ શહે...