હવામાન

ફેબ્રુવારી 15, 2025 7:35 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 7:35 પી એમ(PM)

views 4

બે દિવસ બાદ રાજ્યમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે

બે દિવસ બાદ રાજ્યમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે આગામી 7 દિવસ રાજ્યમાં હવામાન સુકૂ રહેશે. આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય. જો કે ત્યારબાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે. છેલ્લા 24 કલાકમાં પોરબં...

ફેબ્રુવારી 14, 2025 9:41 એ એમ (AM) ફેબ્રુવારી 14, 2025 9:41 એ એમ (AM)

views 10

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ થી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં આંશિક ફેરફારની આશંકા કરી છે

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ થી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં આંશિક ફેરફારની આશંકા કરી છે. ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ગુજરાત તરફ આવી રહ્યા હોવાથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધીને એક સપ્તાહ બાદ ૩૫ ડિગ્રી સે...

ફેબ્રુવારી 12, 2025 7:29 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 7:29 પી એમ(PM)

views 5

છેલ્લાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર, ક્ચ્છ અને ઉતર ગુજરાતમાં રાત્રિના તાપમાનમાં વધારો

છેલ્લાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર, ક્ચ્છ અને ઉતર ગુજરાતમાં રાત્રિ તાપમાનમાં વધારો થયો છે. રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ ઘટીને 31.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.વડોદરામાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિ...

ફેબ્રુવારી 8, 2025 7:31 પી એમ(PM) ફેબ્રુવારી 8, 2025 7:31 પી એમ(PM)

views 10

આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે.  છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું 8.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ડાંગમાં નોંધાયું હતું. નલિયામાં 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન...

ફેબ્રુવારી 5, 2025 2:11 પી એમ(PM) ફેબ્રુવારી 5, 2025 2:11 પી એમ(PM)

views 3

ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતનાં વિવિધ સ્થળ પર વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વિવિધ સ્થળ પર વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો અને ત્યારબાદ ત્રણ દિવસ દરમિયાન ધીમે...

ફેબ્રુવારી 5, 2025 12:05 પી એમ(PM) ફેબ્રુવારી 5, 2025 12:05 પી એમ(PM)

views 7

રાજ્યમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી

રાજ્યમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો અને ત્યારબાદ 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દરમિયાન આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે એમ હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 10 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમ...

ફેબ્રુવારી 4, 2025 7:56 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 7:56 પી એમ(PM)

views 4

હિમાચલપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હવામાન બદલાયું છે

હિમાચલપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હવામાન બદલાયું છે. હિમાચલપ્રદેશનાં ઉપરના વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ રહી છે. શિમલા અને મનાલી સહિત અન્ય શહેરોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડ્યો છે. ગઈકાલ રાતથી કિન્નૌર, લાહૌલ-સ્પિતિ, કુલ્લુ અને ચંબા જિલ્લાના ઉપરના ભાગોમાં હળવી હિમવર્ષા ...

ફેબ્રુવારી 4, 2025 7:25 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 7:25 પી એમ(PM)

views 8

આગામી 24 કલાકમાં રાજ્યનું લઘુત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે

આગામી 24 કલાકમાં રાજ્યનું લઘુત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે. હવામાન વિભાગના નિયામક એકે દાસના જણાવ્યા અનુસાર હાલમાં દક્ષિણ રાજસ્થાનમાં એક સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેને કારણે ગુજરાત પર ઉત્તર દિશા તરફથી પવન આવવાની શક્યતા વધુ છે. જેથી ઠંડીનો અનુભવ થશે. ત્યારબાદ લઘુત્તમ અને મહત્તમ ...

ફેબ્રુવારી 4, 2025 2:31 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 2:31 પી એમ(PM)

views 5

હવામાન વિભાગે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં આજે કેટલીક જગ્યાએ વીજળીના કડાકા અને ગર્જના સાથે વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરી છે

રાજધાની દિલ્હીમાં આજે સવારે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં છે. હવામાન વિભાગે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં આજે કેટલીક જગ્યાએ વીજળીના કડાકા અને ગર્જના સાથે વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરી છે. આવી જ સ્થિતિ જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ ...

ફેબ્રુવારી 3, 2025 7:48 પી એમ(PM) ફેબ્રુવારી 3, 2025 7:48 પી એમ(PM)

views 7

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 24 કલાક તાપમાનની યથાવત રહેશે. ત્યારબાદ ધીમે ધીમે રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે તથા ઉત્તર ગુજરાતના ભાગો પર એક સાયકલોન...