હવામાન

માર્ચ 2, 2025 10:02 એ એમ (AM) માર્ચ 2, 2025 10:02 એ એમ (AM)

views 4

હવામાન વિભાગે આજે લક્ષદ્વીપમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આજે લક્ષદ્વીપમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, કેરળ અને માહેમાં ઘણી જગ્યાએ વાવાઝોડા અને ભારે પવન ફૂંકાઈ શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવસભર ગરમ પવન ફૂંકાઈ શકે છે. હવામ...

ફેબ્રુવારી 28, 2025 9:31 એ એમ (AM) ફેબ્રુવારી 28, 2025 9:31 એ એમ (AM)

views 4

રાજ્યભરના લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યભરના લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. આ સાથે જ તાપમાનમાં આગામી ચાર દિવસ દરમિયાન ધીમે ધીમે ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે.ર...

ફેબ્રુવારી 26, 2025 7:21 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 7:21 પી એમ(PM)

views 5

આગામી 48 કલાકમાં બે-ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે છે

આગામી 48 કલાકમાં બે-ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજને કારણે બફારાનું પ્રમાણ વધતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી બે દિવસમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી શકે એવું અનુમાન છે. બીજી તરફ, રાજ્યભરના લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સ...

ફેબ્રુવારી 24, 2025 8:02 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 8:02 પી એમ(PM)

views 10

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો માટે આવતા ચોવીસ કલાકમાં ગરમીના યલો એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ગરમી અને બફારાનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં ગરમી વધશે તેવી પણ હવામાન વિભાગના વડા એ કે દાસે શક્યતા દર્શાવી છે.(બાઇટ- એ કે દાસ, ડારયરે...

ફેબ્રુવારી 22, 2025 7:17 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 7:17 પી એમ(PM)

views 7

હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ પછી મહતમ તાપમાનમાં વધારો થવાની આગાહી કરી

હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ પછી મહતમ તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં મહત્તમ તાપમાન રાજકોટ ખાતે 36.3 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન નલિયામાં 15.5 ડિગ્રી સેલ્સિયસ નોધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.3 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી સેલ્સિયસ તથા ગાંધીનગ...

ફેબ્રુવારી 21, 2025 2:48 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 2:48 પી એમ(PM)

views 4

ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે. જ્યારે અરુણાચલ પ્રદેશના વિવિધ સ્થળોએ ભારે વરસાદની તેમજ આગામી બે દિવસમાં ગંગા પશ્ચિમ બંગાળ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વીજળી પડવાની સાથે વાવાઝોડાની સંભાવના છે. ...

ફેબ્રુવારી 19, 2025 7:43 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 7:43 પી એમ(PM)

views 8

આગામી પાંચ દિવસમાં રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય

આગામી પાંચ દિવસમાં રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય. હવામાન વિભાગ અનુસાર બે દિવસ મહતમ તાપમાન ઘટશે  અને ત્યારબાદ તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉતર તરફ છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આવતીકાલથી વાદળો ઓછા જોવા મળશે. છેલ્લા 24 કલ...

ફેબ્રુવારી 19, 2025 11:13 એ એમ (AM) ફેબ્રુવારી 19, 2025 11:13 એ એમ (AM)

views 5

રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી સુધી પહોંચ્યો છે. જ્યારે સૌથી ઓછું 17 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન દીવ, અને જુનાગઢના કેશોદમાં નોંધાયું છે. ગત 24 કલાકમાં અમદાવાદ, ભાવનગર, કચ્છના ભુજ અને ગીર...

ફેબ્રુવારી 18, 2025 2:32 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 2:32 પી એમ(PM)

views 4

ભારતીય હવામાન વિભાગે આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમના છૂટાછવાયા ભાગમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમના છૂટાછવાયા ભાગમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. ઉપરાંત આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરના કેટલાક ભાગમાં આજે વીજળી સાથે વાવાઝોડાનો અનુભવ થવાની પણ શક્યતા છે. દરમિયાન મહત્તમ તાપમાન 28 અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસની આસ...

ફેબ્રુવારી 15, 2025 7:55 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 7:55 પી એમ(PM)

views 2

હિમાચલ પ્રદેશમાં લાહોલ- સ્પિતિ જિલ્લામાં ઘણી જગ્યાએ હિમ વર્ષા થતાં લઘુત્તમ તાપમાન માઇનસ 15 થી 18 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે

હિમાચલ પ્રદેશમાં લાહોલ- સ્પિતિ જિલ્લામાં ઘણી જગ્યાએ હિમ વર્ષા થતાં લઘુત્તમ તાપમાન માઇનસ 15 થી 18 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. એવી જ રીતે ઇશાન ભારતના કેટલાક વિસ્તારોમાં આજે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. પશ્...