માર્ચ 18, 2025 7:06 પી એમ(PM) માર્ચ 18, 2025 7:06 પી એમ(PM)
6
હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ ભેજયુક્ત પવનોને કારણે બે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં બફારો અનુભવાશે. આગામી અઠવાડિયામાં અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી જશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં મહ...