એપ્રિલ 2, 2025 9:50 એ એમ (AM) એપ્રિલ 2, 2025 9:50 એ એમ (AM)
6
કચ્છ, પોરબંદર, ભાવનગર અને દીવમાં આજે હીટવેવની આગાહી
હવામાન વિભાગે આજે કચ્છ, પોરબંદર, ભાવનગર અને દીવમાં અતિશય ગરમીનું મોજું ફરી વળવાની- હીટવેવની આગાહી કરી છે. જ્યારે પોરબંદરમાં ઑરેન્સ અલર્ટ તેમજ અન્ય જગ્યાએ યલો અલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન આગામી સાત એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે. આ અંગે હવામાન વિભાગન...