એપ્રિલ 6, 2025 9:48 એ એમ (AM) એપ્રિલ 6, 2025 9:48 એ એમ (AM)
6
આજથી બે દિવસ દરમિયાન કચ્છ સહિતના રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં હીટવેવની આગાહી
હવામાન વિભાગે આજથી ત્રણ દિવસમાં રાજ્યના મહતમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે અને આજે અને આવતીકાલે કચ્છમાં હીટવેટ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ મહતમ તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આજે રાજકોટમાં અને મોરબીમાં ઓ...