એપ્રિલ 13, 2025 10:00 એ એમ (AM) એપ્રિલ 13, 2025 10:00 એ એમ (AM)
8
રાજ્યના હવામાનમાં પલટો – અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી
આગામી 24 કલાકમાં વિસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને સાઈક્લોનિક સરક્યુલેશન જેવી 3 સિસ્ટમની અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ આગામી 24 કલાક દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવનો સાથે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામ...