મે 5, 2025 10:10 એ એમ (AM) મે 5, 2025 10:10 એ એમ (AM)
3
રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદઃ આજે પણ મોટાં ભાગનાં જિલ્લાઓમાં માવઠાના આગાહી
રાજ્યનાં અનેક જિલ્લાઓમાં ભર ઉનાળે માવઠાના અહેવાલ છે. સાયક્લોનિક સરક્યુલેશનને કારણે વાતાવરણમાં પલ્ટો આવતા મહેસાણા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને પગલે વિવિધ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસીને નુકસાન થયું છે.દરમિયાન, હવામાન વિભાગે આજથી ચાર દિવસ રાજ્યમાં મહતમ તાપમાનમાં ત્રણથી પાંચ ડી...