હવામાન

મે 17, 2025 7:05 પી એમ(PM) મે 17, 2025 7:05 પી એમ(PM)

views 1

રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આગામી 7 દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. છે. આવતીકાલથી 22 મે સુધી સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા ...

મે 17, 2025 2:26 પી એમ(PM) મે 17, 2025 2:26 પી એમ(PM)

views 2

અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અલગ અલગ સ્થળ પર આજે ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અલગ અલગ સ્થળ પર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં વિવિધ સ્થળ પર ધૂળની ડમરી સાથે પવન ફૂંકાઈ શકે છે. તો આંધ્રપ્રદેશના દરિયાકાંઠા, આંતરિક કર્ણાટક, કેરળ, માહે, તમિળનાડુ, પુડુચેરી, કરાઈકલ અને તંલેગાણામાં આજે ભારે વરસાદ...

મે 17, 2025 10:10 એ એમ (AM) મે 17, 2025 10:10 એ એમ (AM)

views 5

ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળ પર આજે વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આ વખતે ચોમાસું વહેલું આવવાની આગાહી વ્યક્ત કરી છે. દરમિયાન આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર વરસાદની શક્યતા છે. આ ઉપરાંત રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છ...

મે 16, 2025 10:01 એ એમ (AM) મે 16, 2025 10:01 એ એમ (AM)

views 3

મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળ પર આજે હળવાથી મધ્ય વરસાદની આગાહી

રાજ્યમાં આજે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી અને દમણ- દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે. દરમિયાન રાજ્ય...

મે 15, 2025 9:54 એ એમ (AM) મે 15, 2025 9:54 એ એમ (AM)

views 3

આજે રાજયના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે. સાથેસાથે આગામી 2 દિવસ ગુજરાત રાજ્યના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ રહેશે. આજે ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસા...

મે 14, 2025 9:31 એ એમ (AM) મે 14, 2025 9:31 એ એમ (AM)

views 2

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. જ્યારે આગામી સાત દિવસ રાજ્યના તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા-નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર વરસાદ વરસી શકે છે.તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભા...

મે 13, 2025 9:13 એ એમ (AM) મે 13, 2025 9:13 એ એમ (AM)

views 6

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળ પર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ સહિતના જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળ પર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરમિયાન આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ રહી શકે છે. તેમજ આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો ...

મે 12, 2025 3:00 પી એમ(PM) મે 12, 2025 3:00 પી એમ(PM)

views 1

હવામાન વિભાગે આજે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદની સંભાવના છે. આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે....

મે 11, 2025 6:01 પી એમ(PM) મે 11, 2025 6:01 પી એમ(PM)

views 5

દક્ષિણ પશ્ચિમ ચોમાસું 27 મેનારોજ કેરળ કિનારે પહોંચશે

હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ કિનારે પહોંચશે. સામાન્ય તારીખથી પાંચ દિવસ પહેલા આ ચોમાસાનું આગમન થવાથીખરીફ પાકનું વાવેતર અને ઉત્પાદન સારું થવાની અને જળાશયોના સ્તરમાં વધારો થવાની ધારણાછે. વિભાગે એવી પણ આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં105 ટકા વધુ રહેશે...

મે 11, 2025 3:34 પી એમ(PM) મે 11, 2025 3:34 પી એમ(PM)

views 6

આ વર્ષે નૈઋત્યનું ચોમાસું પાંચ દિવસ પહેલાં એટલે કે 27 મેના રોજ કેરળ પહોંચશે

હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખથી પાંચ દિવસ પહેલાં એટલે કે 27 મેના રોજ કેરળ પહોંચવાની આગાહી કરી છે. ચોમાસાના વહેલા આગમનથી ખરીફ વાવણી અને ઉત્પાદન સારું રહેવાની ધારણા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં 105 ટકા વધુ રહેશે. આ સતત બીજું વર્ષ છે જ્યારે વિભાગે સામાન્ય ક...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.