મે 22, 2025 7:33 પી એમ(PM) મે 22, 2025 7:33 પી એમ(PM)
6
આગામી 7 દિવસ વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં આગામી સાત દિવસ વિવિધ વિસ્તારમાં હળવા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરમિયાન માછીમારોને દરિયાની આસપાસ ન જવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આવતીકાલથી રાજ્યમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતા પણ વ્યક્ત કરી છે. દરમિયાન દેવભૂમિદ્વારકાના દરિયામાં તોફાનના પગલે સ...