હવામાન

નવેમ્બર 14, 2025 9:37 એ એમ (AM) નવેમ્બર 14, 2025 9:37 એ એમ (AM)

views 16

છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આગામી બે દિવસ ઠંડીની લહેરની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ઠંડીની લહેરની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારત અને ઉત્તર પ્રદેશમાં ધુમ્મસની રહેશે. હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે આજે કેરળ અને માહેમાં વીજળી સાથે વાવાઝોડાની શક્યતા છે.દરમિયાન, દિલ્હી-એન.સી.આરમાં હ...

નવેમ્બર 12, 2025 7:58 પી એમ(PM) નવેમ્બર 12, 2025 7:58 પી એમ(PM)

views 12

તાઈવાનમાં ફન્ગ-વૉન્ગ વાવાઝોડું આવતા પહેલા આઠ હજાર 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા

તાઈવાનમાં આજે ફન્ગ-વૉન્ગ વાવાઝોડું આવતા પહેલા આઠ હજાર 300થી વધુ લોકોને સલામત સ્થળ પર મોકલાયા. વાવાઝોડાના કારણે તાઈવાનના પૂર્વ કાંઠા પર ભારે વરસાદથી પૂર આવતાં 51 લોકો ઇજાગ્રસ્ત થયા. જ્યારે ઘરો અને માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. બંદર શહેર સુઆઓમાં એક હજારથી વધુ ઘર પાણીમાં ડૂબી ગયા છે. અહીં ગઈકાલે વિક્રમજન...

નવેમ્બર 12, 2025 9:31 એ એમ (AM) નવેમ્બર 12, 2025 9:31 એ એમ (AM)

views 16

રાજ્યના આઠ શહેરોમાં તાપમાનનો પારો 16 ડિગ્રીથી નીચે ગયો.. 12 ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર

રાજ્યના અમદાવાદ સહિતના 8 શહેરોમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે.દાહોદ શહેર 12.2 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર રહ્યું છે, તો ગાંધીનગરમાં 13.8, અમરેલી, નલિયા અને રાજકોટમાં 14 ડિગ્રી જ્યારે અમદાવાદ અને વડોદરામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલથી ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે. જો કે, હવા...

નવેમ્બર 11, 2025 7:30 પી એમ(PM) નવેમ્બર 11, 2025 7:30 પી એમ(PM)

views 14

આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત્

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી છે તેમજ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. રાજ્યમાં આજે ભૂજ, ભાવનગર, રાજકોટ અને દમણ શહેર 32.8 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી વધુ મહત્તમ તાપમાન ધરાવતા શહેરો રહ્યા છે.

નવેમ્બર 10, 2025 7:54 એ એમ (AM) નવેમ્બર 10, 2025 7:54 એ એમ (AM)

views 20

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં આગામી બે દિવસ ઠંડીનું મોજું યથાવત્ રહેવાની આગાહી

હવામાન વિભાગ (IMD) એ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં આગામી બે દિવસ સુધી ઠંડીનું મોજું યથાવત રહેવાની આગાહી કરી છે . હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં લગભગ 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેશે. IMD એ આગામી 2 થી 3 દિવસ દરમિયાન દેશના ઉત્તરપૂર્વ ભાગમાં લ...

નવેમ્બર 8, 2025 2:24 પી એમ(PM) નવેમ્બર 8, 2025 2:24 પી એમ(PM)

views 16

રાજ્યમાં ગત બે દિવસથી ઠંડીનો અનુભવ..

રાજ્યમાં ગત બે દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન ખાતાએ આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં તાપમાનનો પારો ગગડ્યો છે. આ સાથે જ કચ્છનું નલિયા 16.3 ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી સાથે હાલ સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટી શકે છે તેમ હવામાન...

નવેમ્બર 8, 2025 9:31 એ એમ (AM) નવેમ્બર 8, 2025 9:31 એ એમ (AM)

views 18

આગામી બે દિવસમાં ઠંડીનો ચમકારો વધે તેવી આગાહી

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, પવનની દિશા બદલતા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થશે. ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે.અમદાવાદમાં ...

નવેમ્બર 7, 2025 7:14 પી એમ(PM) નવેમ્બર 7, 2025 7:14 પી એમ(PM)

views 15

ઉત્તર તરફથી આવતા પવનના કારણે આગામી દિવસોમાં મોટા ભાગના જિલ્લામાં ઠંડીની આગાહી

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીની આગાહી છે. હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વની થતાં ઠંડીનો અનુભવ થશે. જ્યારે ઉત્તર તરફથી પવન આવતા મોટા ભાગના જિલ્લામાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે.

નવેમ્બર 7, 2025 1:24 પી એમ(PM) નવેમ્બર 7, 2025 1:24 પી એમ(PM)

views 11

આગામી 48 કલાક દરમિયાન મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી.

હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે. હવામાન સંસ્થાએ આજે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની પણ આગાહી કરી છે. દરમિયાન, દિલ્હી-NCR ક્ષેત્રમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. કેન્દ્રીય પ્...

નવેમ્બર 7, 2025 9:25 એ એમ (AM) નવેમ્બર 7, 2025 9:25 એ એમ (AM)

views 9

આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી

આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 નવેમ્બર સુધી, રાજ્યમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં ત્રણ દિવસ સુધી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો રહેશે. હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે. દાસે જણાવ્યું, અત્યારે દરિયાકાંઠાના પવનની દિશા ઉત્ત...