જૂન 15, 2025 4:07 પી એમ(PM) જૂન 15, 2025 4:07 પી એમ(PM)
7
રાજ્યમાં આજે કેટલાક તાલુકામાં વરસાદ થયાના અહેવાલ
રાજ્યમાં આજે કેટલાક તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે, સંતરામપુર પંથકમાં ગત મોડી રાતથી ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો. જ્યારે બટકવાડા ગામાં વીજળી પડવાથી 2 પશુના મોત થયા છે. બીજી તરફ વીજળી પડવાથી મકાનમાં આગ પણ લાગી હતી. તેને બૂઝવવા સંતરામપુર અગ્નિશમન દળની...