જુલાઇ 1, 2025 7:31 એ એમ (AM) જુલાઇ 1, 2025 7:31 એ એમ (AM)
7
હવામાન વિભાગે જુલાઈ મહિનામાં સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ સામાન્યથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરી
હવામાન વિભાગે જુલાઈ મહિનામાં દેશમાં સરેરાશ વરસાદ સામાન્યથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરી. વિભાગના મહાનિદેશક ડૉક્ટર મૃત્યુંજય મહાપાત્રેએ એક વર્ચ્યૂઅલ પત્રકાર સંમેલનમાં કહ્યું, દેશના મોટા ભાગના વિસ્તારમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું, જુલાઈમાં ઉત્તર-પૂર્વ અને પૂર્વના મોટા ભાગના વિસ્ત...