હવામાન

નવેમ્બર 20, 2025 7:43 એ એમ (AM) નવેમ્બર 20, 2025 7:43 એ એમ (AM)

views 21

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, સિઝનમાં પહેલીવાર પારો 10 ડિગ્રીની નીચે

દેશના ઉત્તરીય ભાગમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી વધી રહી છે. તેની અસરને પગલે રાજ્યમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે.સિઝનમાં પ્રથમવાર દાહોદમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નલિયામાં 10.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 4.9 ડિગ્રી નો ઘટાડો નોંધાયો હતો.અમદાવાદમાં 14 ડિગ્રી સાથે સર...

નવેમ્બર 18, 2025 9:22 એ એમ (AM) નવેમ્બર 18, 2025 9:22 એ એમ (AM)

views 18

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, નલિયા 10.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ

રાજ્યમાં હવે ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે. રાજ્યના 10 જિલ્લામાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું. નલિયા 10.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. જ્યારે અમરેલીમાં 11.4 ડિગ્રી, ગાંધીનગર અને વડોદરામાં 12 ડિગ્રી, ડીસામાં 13 ડિગ્રી, અમદાવાદ, પોરબંદર અને રાજકોટમાં 14 ડિગ્રી જ્યારે ભાવનગર, દીવ અને ભુજમ...

નવેમ્બર 17, 2025 9:13 એ એમ (AM) નવેમ્બર 17, 2025 9:13 એ એમ (AM)

views 18

તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, આંધ્રપ્રદેશ, કેરળ અને માહેમાં આજે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, આંધ્રપ્રદેશ, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી છે. વિભાગે આગામી બે થી ત્રણ દિવસ સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી આગાહી કરી છે. છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને વિદર્ભમાં આજે ઠંડીનું મોજું ફરી વળવાની...

નવેમ્બર 16, 2025 7:15 પી એમ(PM) નવેમ્બર 16, 2025 7:15 પી એમ(PM)

views 15

આગામી સાત દિવસમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા

આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છે કે, ઉત્તર–પૂર્વ દિશામાંથી પવનો ફૂંકાશે, જેના કારણે આગામી દિવસોમાં લધુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. રાજ્યમાં ઠંડીનું જોર ધીમે-ધીમે વધી રહ્યું છે, સતત બીજા દિવસે કચ્છના નલિયામાં 12 ડિગ્રી તાપમા...

નવેમ્બર 16, 2025 2:42 પી એમ(PM) નવેમ્બર 16, 2025 2:42 પી એમ(PM)

views 19

રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 14 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું.

રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 14 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું. કચ્છ જિલ્લાનું નલિયામાં ફરી એકવાર સૌથી ઓછું 14 ડિગ્રી જ્યારે રાજકોટમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલી તથા વડોદરામાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, તો અમદાવાદમાં 16. 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

નવેમ્બર 16, 2025 9:13 એ એમ (AM) નવેમ્બર 16, 2025 9:13 એ એમ (AM)

views 20

તમિલનાડુ અને પુડુચેરીમાં વિવિધ સ્થળોએ આજે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી

હવામાન વિભાગે આજે તમિલનાડુ અને કરાઈકલમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેરળ અને માહેમાં પણ આજે અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ અનુસાર, પૂર્વ રાજસ્થાન, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં આજે શીત લહેરની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મરાઠ...

નવેમ્બર 15, 2025 9:34 એ એમ (AM) નવેમ્બર 15, 2025 9:34 એ એમ (AM)

views 12

રાજ્યમાં બેવડી ઋતુના અનુભવ સાથે 12 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.વહેલી સવારે અને રાતે ઠંડી જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે દાહોદ સૌથી ઠડું શહેર બન્યું છે. આ ઉપરાંત નલિયામાં 13, કેશોદ,અમરેલીમાં 14-14 અને તે સિવાયના શહેરોમાં 15 થી 24 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયુ...

નવેમ્બર 14, 2025 8:10 પી એમ(PM) નવેમ્બર 14, 2025 8:10 પી એમ(PM)

views 18

રાજ્યમાં આગામી સાત દિવસ ઠંડીમાં વધારો થવાની શક્યતા નહીંવત્

રાજ્યમાં હાલ એકસાથે બે ઋતુનો અનુભવ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે કહ્યું, મોટા ભાગના જિલ્લાનું તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાયું છે. આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત્ હોવાનું પણ શ્રી દાસે જણાવ્યું

નવેમ્બર 14, 2025 3:06 પી એમ(PM) નવેમ્બર 14, 2025 3:06 પી એમ(PM)

views 12

રાજ્યમાં હાલ એકસાથે બે ઋતુનો અનુભવ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે

રાજ્યમાં હાલ એકસાથે બે ઋતુનો અનુભવ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, મોટા ભાગના જિલ્લાનું તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાયું છે. અમદાવાદનું પણ લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવ...

નવેમ્બર 14, 2025 9:50 એ એમ (AM) નવેમ્બર 14, 2025 9:50 એ એમ (AM)

views 16

ઉત્તર-પૂર્વના પવનના કારણે રાજ્યના પૂર્વ ભાગમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો

આગામી સાત દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા નહીં મળે. હવામાન વિભાગના નિયામક ડૉ એ કે દાસે જણાવ્યું, હાલમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ભેજમાં વધારો થવાથી રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં તાપમાન યથાવત રહ્યું છે, જ્યારે ઉત્તર-પૂર્વના પવ...