ઓગસ્ટ 17, 2025 11:32 એ એમ (AM) ઓગસ્ટ 17, 2025 11:32 એ એમ (AM)
2
આજે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી
ભારતીય હવામાન વિભાગે આજે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.IMD એ આવતીકાલે દરિયાકાંઠાના કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.વિભાગે આગામી બે દિ...