હવામાન

ઓગસ્ટ 19, 2025 9:35 એ એમ (AM) ઓગસ્ટ 19, 2025 9:35 એ એમ (AM)

views 9

બંગાળની ખાડી, ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે બનેલું હવાનું નીચું દબાણ તીવ્ર બની ઊંડા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું

બંગાળની ખાડી, ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે બનેલું હવાનું નીચું દબાણ ગઈકાલે રાત્રે વધુ તીવ્ર બની ઊંડા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. સર્જાયેલુ આ ચક્રવાત આજે સવારે દક્ષિણ ઓડિશાના ગોપાલપુર નજીક દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે.તેના કારણે દરિયાકઠા વિસ્તારોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ...

ઓગસ્ટ 19, 2025 9:28 એ એમ (AM) ઓગસ્ટ 19, 2025 9:28 એ એમ (AM)

views 7

આજે કર્ણાટક, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં ભારે વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે કર્ણાટક, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. વિભાગે છત્તીસગઢ, કેરળ, માહે, તેલંગાણા અને વિદર્ભમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરી છે.હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અન...

ઓગસ્ટ 18, 2025 7:07 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 7:07 પી એમ(PM)

views 9

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવતીકાલથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 24 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આવતીકાલે અને બુધવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. માછીમારોને 21 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું. દરમિયાન રાજ્યમાં આજ...

ઓગસ્ટ 18, 2025 2:56 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 2:56 પી એમ(PM)

views 47

હવામાન વિભાગે આગામી 23 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી 23 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે પોરબંદર, જુનાગઢ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. તો માછીમારોને આગામી 21 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં ફરી એક વાર વરસાદનું જોર વધતાં અત્યાર સુધી મોસમનો કુલ સ...

ઓગસ્ટ 18, 2025 10:24 એ એમ (AM) ઓગસ્ટ 18, 2025 10:24 એ એમ (AM)

views 3

સૌરાષ્ટ્ અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આજે રાજ્યના પોરબંદર, જુનાગઢ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છુટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા તથા દીવમાં ભારે ...

ઓગસ્ટ 18, 2025 10:23 એ એમ (AM) ઓગસ્ટ 18, 2025 10:23 એ એમ (AM)

views 5

રાજ્યમાં મેઘમહેર યથાવત્, સવારના ચાર વાગ્યા સુધીમાં 190 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ધોરાજીમાં ત્રણ ઇંચ વરસાદ

રાજ્યભરમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત્ રહી છે. ગઇકાલે સવારે છ વાગ્યાથી આજે સવારના ચાર વાગ્યા સુધીમાં રાજ્યભરના 190 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં ત્રણ ઇંચ કરતાં વધુ જૂનાગઢના માણિયા હાટિનામાં પોણા ત્રણ ઇંચ જ્યારે કચ્છના અબડાસા તેમજ ડાંગના આહવામાં સવા બે ઇંચ જેટલો વરસાદ...

ઓગસ્ટ 18, 2025 10:21 એ એમ (AM) ઓગસ્ટ 18, 2025 10:21 એ એમ (AM)

views 4

મહારાષ્ટ્રમાં, મુંબઈ, કોંકણ અને ઘાટ વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ

મહારાષ્ટ્રમાં, મુંબઈ, કોંકણ અને ઘાટ વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ ચાલુ રહ્યો છે . કોંકણ, મુંબઈ મેટ્રોપોલિટન રિજન અને પશ્ચિમ મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં આગામી 12 કલાક માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પાલઘર, થાણે, મુંબઈ શહેર, મુંબઈ ઉપનગરો, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, યવતમાળ, ચંદ્રપુ...

ઓગસ્ટ 17, 2025 7:11 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 7:11 પી એમ(PM)

views 8

રાજ્યમાં સતત બીજા દિવસે પણ મેઘમહેર – બાર કલાકમાં 168 તાલુકાઓમાં વરસાદ વરસતા ખેતીને જીવતદાન

રાજ્યભરમાં આજે પણ બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી હતી.. સવારના છ થી સાંજના છ વાગ્યા દરમિયાન 168 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં રાજકોટના ધોરાજીમાં 3 ઇંચ જેટલો, અને જૂનાગઢના માળિયા હાટીનામાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો બનાસકાંઠાના ધાનેરામાં બે કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભાવનગ...

ઓગસ્ટ 17, 2025 7:09 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 7:09 પી એમ(PM)

views 3

રાજ્ય પર પાંચમી સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને માછીમારોને પણ આગામી 21 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય હતી. આજે નવી લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થતા આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર રહ...

ઓગસ્ટ 17, 2025 2:34 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 2:34 પી એમ(PM)

views 4

મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોઆ અને તેલંગાણામાં આજે અતિભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગે આજે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોઆ અને તેલંગાણામાં છૂટાછવાયા સ્થળ પર વરસાદની લાલ ચેતવણી જાહેર કરી છે. જ્યારે કર્ણાટકના દરિયાકાંઠાના અને દક્ષિણ ભાગ, પશ્ચિમ મધ્યપ્રદેશ તથા ગુજરાતના કેટલાક વિસ્તારમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી છે. તો, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, માહે, દરિયાકાંઠાના...