ઓગસ્ટ 26, 2025 3:16 પી એમ(PM) ઓગસ્ટ 26, 2025 3:16 પી એમ(PM)
6
ભારે વરસાદને કારણે રાજ્યના 96 જળાશય હાઇએલર્ટ પર
ભારે વરસાદને કારણે રાજ્યના 96 જળાશય હાઇએલર્ટ પર છે, જ્યારે 29 જળાશયોને એલર્ટ પર રખાયા છે. ત્યારે રાજ્યના અનેક જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા બંધમાંથી 43 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે જ્યારે મહેસાણાના ધરોઇ બંધમાંથી આજે 38 હજાર 976 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેનાથી...